બનાસકાંઠાંના દિયોદરમાં ખેડૂતોના ધરણાનો સાતમો દિવસ છે. ખેડૂતો અપૂરતી વીજળીના વિરોધમાં વખા ગામમાં ધરણા કરી રહ્યાં છે.