¡Sorpréndeme!

સુરતમાં ગરીબોના સરકારી અનાજ સગેવગે

2022-03-28 1 Dailymotion

સુરતમાં ગરીબોના સરકારી અનાજ સગેવગે, ભેસ્તાન પાસેની SMCની દુકાનમાંથી મળ્યું સરકારી અનાજ, રાશનની દુકાનનું અનાજ SMCના ગોડાઉનમાંથી મળ્યું, 300થી વધુ સરકારી ગુણ SMCએ સિઝ કરી, ઘઉં અને ચોખાની ગુણો કરી કબ્જે