મહેસાણાના ઉનાવા કેન્દ્ર પર પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા ચકચાર
2022-03-28 2 Dailymotion
રાજ્યના અનેક કેન્દ્રો પર વનરક્ષકની પરીક્ષા યોજાઈ હતી... મહેસાણાના ઉનાવા કેન્દ્ર પર પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે... પેપર ફૂટ્યાની ચર્ચાએ જોર પકડતા હજારો ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા હતા..