¡Sorpréndeme!

ભાવેણા ( Bhavnagar )ને અન્યાય કેમ?

2022-03-27 105 Dailymotion

ભાવનગરના વલભીપુરનો રાજસી માર્ગ બિસ્માર હાલતમાં... વલભીપુરથી પીપળી જવાનો આ માર્ગ આજુબાજુમાં આવેલા ૮ થી 10 ગામોને જોડતો માર્ગ છે.. હાલના સમયે આશરે 600થી 700 ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે 8 થી 10 કિલોમીટરનો રાઉન્ડ કરીને પોતાના ખેતરે જવું પડે છે..