¡Sorpréndeme!

Gujarat માં કાળઝાળ ગરમીથી લોકો થયા પરેશાન

2022-03-27 2 Dailymotion

રાજયમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થયા છે. આજે પણ રાજયમાં હિટવેવની આગાહી કરવામા આવી છે. તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થવાની સંભાવના છે.