¡Sorpréndeme!

બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તાને લઈને ફરિયાદ

2022-03-26 0 Dailymotion

રાજકોટમાં નિર્માણાધીન બ્રીજની કામગીરી મુદ્દે ફરિયાદ થઇ છે. હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાનો આરોપ લગાવાયો છે. માધાપર ચોકડી પાસે બ્રીજની કામગીરી ચાલી રહી છે. 25 MMના બદલે 20 MMનું લોખંડ વપરાઈ રહ્યું છે.