યોગી આદિત્યનાથે આજે એકના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે; પૂર્વી લદ્દાખમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી મડાગાંઠને કારણે પ્રવર્તી રહેલા તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની મુલાકાત લીધી છે; ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય જેઠા ભરવાડને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે; લેઉવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને ચર્ચાઓ ગરમ છે.