¡Sorpréndeme!

ઘી કાંટા કોર્ટમાંથી આરોપી ફરાર થયો

2022-03-25 0 Dailymotion

અમદાવાદની ઘી કાંટા કોર્ટમાંથી આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસને ધક્કો મારી ચોરીનો આરોપી ફરાર થઇ ગયો. જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ હતી. હરીશ પરમાર નામના આરોપી સામે કારંજમાં ફરિયાદ. કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.