આણંદમાં નકલી માર્કશીટનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. 37 માર્કશીટ સાથે રૂ.1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રિશા ઓવરસીસના માલિક સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે. અન્ય રાજ્યની બોગસ ડિગ્રીઓ કરતા પ્રિન્ટ હતા.