કોરોનાથી મૃત્યુમાં વળતરનો મુદ્દો. વળતરના ખોટા દાવાની તપાસ થશે. સુપ્રીમ કોર્ટે તપાસની મંજૂરી આપી. ગુજરાત,આંધ્ર,મહારાષ્ટ્ર,કેરળમાં તપાસ.