¡Sorpréndeme!

અમદાવાદમાં બિસ્માર રોડ-રસ્તાનો મુદ્દો

2022-03-24 0 Dailymotion

અમદાવાદમાં બિસ્માર રોડ-રસ્તાનો મુદ્દે હવે ખુદ મ્યુનિ. કમિશનર નારાજ છે. રિવ્યુ બેઠકમાં કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા છે. દરેક DyMCને સ્થળ મુલાકાત લેવા કડક સૂચના આપવામાં આવી છે. દરેક અધિકારીઓ 24 કલાકનો વર્ક રિપોર્ટ સોંપશે.