¡Sorpréndeme!

હારીજમાં ચણા ખરીદીમાં કૌભાંડનો મુદ્દો

2022-03-24 5 Dailymotion

હારીજ માર્કેટ યાર્ડ માં ચણા ની ખરીદી માં કૌભાંડ મામલો
અડીયા ગામના વીસી રાજુજી ગાળાજી ઠાકોરે દ્વારા સંદેશ ન્યૂઝ સાથે કરી ખાસ વાત.
રાજુજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી ચણાની નોંધણી.
રાજુજી ઠાકોર હાલ ભાજપ કાર્યકર હોવાનું સામે આવ્યું