¡Sorpréndeme!

શાળાઓની મંજૂરી રદ થવાની લટકતી તલવાર

2022-03-24 3 Dailymotion

સુરતમાં બીયુસી અને પ્લે ગ્રાઉન્ડ મુદ્દે 52 શાળાઓને મંજૂરી રદ થવાની તલવાર લટકી રહી છે. અને આ શાળાઓને નોટિસ ફટકારી છે. 60 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જેમા અડાજણ,પુણા,વરાછાની શાળાઓ છે.