ઈંધણના વધતા ભાવોને લઈને અફવાઓનું બજાર ગરમ થતા નડિયાદ પેટ્રોલ પંપ પર વાહોનોની લાંબી કતાર લાગી હતી. ઈંધણના ભાવ વધતા આગામી સમયમાં પેટ્રેલ પંપ બંધ થવાની અફાવાથી પિપલોડ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ પુરાવા લોકોની ભીડ જામી હતી.