¡Sorpréndeme!

અમરેલીના સિંહ પણ પાણી માટે મારે છે વલખા

2022-03-23 11 Dailymotion

દેશની શાન ગણાતા સિંહો સૌથી વધારે અમેરલી જિલ્લામાં છે. પરંતુ આ વિસ્તારના સિંહો આવી ગરમીમાં પાણી પીવા વલખા મારી રહ્યાં છે. સિંહોની આવી હાલત જોઈને તંત્રના પેટનું પાણી હલતું નથી. જુઓ આ વિશેષ અહેવાલ