અમેરિકાના ટેક્સાસમાં વાવાઝોડાનો કહેર યથાવત છે. ભારે પવનથી રસ્તા પર ચાલતા વાહનો પલટ્યા છે. વાવાઝોડાના કારણે 54 હજાર ઘરમાં વીજળી ગુલ છે. 30 વર્ષનું સૌથી વિનાશકારી વાવાઝોડું છે.