¡Sorpréndeme!

વડોદરામાં શહીદ દિવસની ઉજવણીમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા

2022-03-23 5 Dailymotion

વડોદરા ખાતે શહીદ દિવસની ઉજવણી કરાઈ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. એમ.એસ.યુનિ.ના ચાન્સેલર શુભાંગીની દેવી ગાયકવાડ, મેયર કેયુર રોકડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.