¡Sorpréndeme!

છોટાઉદેપુરના જૂની બોડેલીમાં મહિલાઓની રેલી

2022-03-22 7 Dailymotion

છોટાઉદેપુરના જૂની બોડેલીમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓની રેલી યોજાયી હતી. મહિલાઓએ દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા રેલી યોજીને પછી પોલીસને આવેદન પાઠવ્યું હતું. પોલીસને આવેદન આપીને તેમણે દારૂના અડ્ડા બંધ કરાવવા માગ કરી હતી.