¡Sorpréndeme!

‘હું મત માટે નહીં, પ્રજાના કામ કરવા માટે રાજકારણમાં છું’

2022-03-19 0 Dailymotion

સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. મનસુખ વસાવાને ફોરેસ્ટ અધિકારીઓએ કહ્યું હતું કે, ચૂંટણીમાં મનસુખભાઈને પાડી દઈશું. જેનો જવાબ આપતાં ભાજપ સાંસદે કહ્યું કે, હું માત્ર વોટ મેળવવા માટે નહી સમાજના કામો કરવા માટે રાજનીતિમાં છું. હું પ્રજા માટે લડું છું પ્રજાની સુખાકારી માટે લડું છું.