¡Sorpréndeme!

AMTSની બસ સોસાયટીની દિવાલ તોડી દુકાનમાં ધસી ગઇ

2022-03-19 3 Dailymotion

અમદાવાદમાં ભાવસાર હોસ્ટેલ નજીક નંદનવન એપાર્ટમેન્ટ સામે દુર્ઘટના ઘટી હતી. ડ્રાઇવરે AMTSની બસના સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યું હતું.. જેથી સોસાયટીની દીવાલ તોડી બસ દુકાનમાં ઘુસી હતી..