¡Sorpréndeme!

નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગે સંગાણીનો કટાક્ષ

2022-03-17 1 Dailymotion

ખોડલ ધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના રાજકારણમાં આવવા અંગેની અટકળો થઈ રહી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે આપ અને કોંગ્રેસે લાલજાજમ બીછાવી છે, ત્યારે આજે દિલીપ સંગાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. દિલીપ સંગાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે, નરેશ પટેલને રાજનીતિમાં ના આવવું જોઈએ. જો તેઓ રાજનીતિમાં આવશે, તો તેમની હાલત પણ હાર્દિક પટેલ જેવી થશે.