¡Sorpréndeme!

ગુજરાત ભાજપના સાંસદ જુગલજી ઠાકોરની જીત

2022-03-16 64 Dailymotion

OBC વેલ્ફેરના પ્રતિનિધિ માટે રાજ્યસભામાં આજે મતદાન થયું હતું જેમાં BJP તરફથી રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરને મેન્ડેટ મળી ચૂક્યું છે. પ્રતિનિધિ માટેના મતદાનમાં જુગલજીની જીત થઈ છે. જુગલજી ઠાકોરે TRC ના સાંસદને હરાવ્યા હતા. જુગલજી ઠાકોરને 95 વોટ મળ્યા હતા.