¡Sorpréndeme!

સંદેશ ન્યુઝની મુહિમ રંગ લાવી રહી છે

2022-03-16 2 Dailymotion

સિવિલ હોસ્પિટલમાં સંદેશ ન્યુઝની મુહિમ રંગ લાવી છે 24 કલાકમાં 7 લોકોને નવું જીવન મળ્યું છે.. 20 વર્ષના બ્રેનડેડ યુવાનનું હૃદય 14 વર્ષની બાળકીમાં ધબકશે ...તો ઝિકુબેન સોલંકીના મળેલા અંગોથી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે..તેમજ. પૂરણજીત પરમારના અંગોથી ચારને નવજીવન મળ્યું છે...આ સર્જરીથી ડોક્ટરને સારી એવી સફળતા મળી છે..