¡Sorpréndeme!

આજે 12 વાગે વિધાનસભા સત્ર થશે શરૂ

2022-03-14 2 Dailymotion

આજે 12 વાગે વિધાનસભા સત્ર થશે શરૂ

પ્રથમ એક કલાક તારાંકિત પ્રશ્નો પર થશે ચર્ચા

શિક્ષણ વિભાગ, સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્નો પર ચર્ચા

વન, પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના પ્રશ્નો પર ચર્ચા

આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા વિભાગના પ્રશ્ન પર ચર્ચા

મહિલા અને બાલ કલ્યાણ વિભાગના પ્રશ્ન પર ચર્ચા

ઈડરના પાંજરાપોળમાં પશુઓના થયેલા મોત મુદ્દે ચર્ચા

ગુજરાત પૂરક વિનિયોગ સરકારી વિધયક પર ચર્ચા થશે