¡Sorpréndeme!

એક બાજુ વડાપ્રધાન મીડિયાકર્મીઓને 'રાષ્ટ્રરક્ષકો' કહે છે, બીજી બાજુ પોલીસવાળા પત્રકારો પર લાકડીઓ ઉગામે છે

2020-03-24 10,749 Dailymotion

અમદાવાદ:રાજ્યમાં કોરોના વાઇરસના વધતાં કેસોને લઈ સમગ્ર રાજ્યમાં રાતે 12 વાગ્યાથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, છાશ, જીવન જરૂરીયાત સહિતની ચીજ વસ્તુઓ લેવા જવા છુટ આપવામા આવી છે જો કે અમદાવાદ પોલીસ જાણે કરફ્યુ હોય અને બહાર નીકળવાની પરમિશન ન હોય તેમ હવે લોકોને મારવા પર ઉતરી આવી છે લોકોને પૂછ્યા વગર જ લાઠીચાર્જ કરવાનું શરૂ કરી દીધું છે