¡Sorpréndeme!

દેશના અનેક શહેરોમાં જનતા કર્ફ્યૂની ઐસીતૈસી, કોઇએ ગરબા કર્યા તો કોઇ જશ્ન મનાવ્યો

2020-03-23 1,021 Dailymotion

22 માર્ચે પીએમ મોદીએ લોકોને સાંજે 5 વાગ્યે થાળી કે તાળી વગાડી સહયોગીઓનોધન્યવાદ આપવાનું કહ્યું હતું,પરંતુ કેટલાંક લોકોએ જુલુસ કે સરઘસ કાઢીને કર્ફ્યૂની ઐસી તૈસી કરી નાખી જેમાં અમદાવાદ, ઈન્દોર, પીલીભીત અને પંજાબમાંલોકો ભીડમાં રસ્તા પર ઉતરી આવ્યા અનેપોતાની મુર્ખતાના દર્શન કરાવ્યા હતા