¡Sorpréndeme!

કોરોનાવાઇરસ: પ્રવાસન સ્થળ આબુમાં પણ હોટલો, દુકાનો બંધ કરાવવામાં આવી

2020-03-21 9,965 Dailymotion

અમદાવાદ:કોરોના વાઈરસને કારણે દેશમાં રવિવારે જનતા કરફ્યુની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતીઓ માટે ફેવરિટ ગણાતા પ્રવાસન સ્થળ આબુમાં પણ હોટલો, દુકાનો, રેસ્ટોરા બંધ કરાવવામાં આવી છે જેથી પ્રવાસીઓને આબુ ન જવા અપીલ કરવામાં આવી રહી છે