¡Sorpréndeme!

CoronaVirusના બચાવ માટે એકજૂટ થયા બોલિવૂડ સેલેબ્સ, બિગબીએ આપી ખાસ સલાહ

2020-03-21 1,026 Dailymotion

કોરોના વાઇરસનો ભય સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે ભારત પણ આ મહામારી સામે લડવા તૈયાર છે લોકો ઘરે આઇસોલેશનમાં રહીને આ વાઇરસ સામે લડી રહ્યા છે સેલેબ્સ પોતાના ઘરમાં રહીને લોકોને પણ તેમના ઘરે જ રહેવા માટે અપીલ કરી રહ્યા છે રોહિત શેટ્ટીએ એક વીડિયોશેર કર્યો છે જેમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, અજય દેવગણ વગેરે સેલેબ્સ લોકોને કઈ રીતે સુરક્ષિત રહેવું તે વિશે બોલ્યા છે