¡Sorpréndeme!

કિંગ ખાને પણ ઘરમાં બેસી બનાવ્યો વીડિયો, કોરોનાવાઇરસથી બચવાની ખાસ સલાહ આપી

2020-03-21 575 Dailymotion

મહામારી કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા લોકો ઘરમાં જ બંધ રહીને લડત આપી રહ્યા છે ખુદ બી ટાઉન સેલેબ્સ પણ ઘરમાં રહીને લોકોને પણ ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે તેઓ વિવિધ રીતે લોકોને જાગૃત કરી રહ્યા છે એવામાં કિંગ ખાને પણ આ મહામારીથી બચવાની ખાસ સલાહ આપી છે