¡Sorpréndeme!

સ્ટડી માટે UKમાં એડમિશન લેવું હોય તો તેની શું પ્રોસેસ હોય?

2020-03-20 357 Dailymotion

Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે પાર્થેશભાઈને રાજકોટથી વૈદેહી વ્યાસે પૂછ્યું છે કે, ‘UKમાં જો એડમિશન લેવું હોય તો તેની શું પ્રોસેસ હોય?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ