¡Sorpréndeme!

યોગના આ ત્રણ આસનો કરશો તો રોગ પ્રતિકારક શક્તિ વધશે

2020-03-20 2,808 Dailymotion

વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાએ ભારત અને ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે ત્યારે યોગ દ્વારા કેવી રીતે કોરોનાથી રક્ષણ મળી શકે આવિડીયોમાં કોરોના વાયરસથી બચાવતા વિવિધ આસનો વર્ણવ્યા છેજેનાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સુધરે છે આ સરળ આસનોથી કોરોના વાયરસના ભયથી મુક્તિ મળે છે