¡Sorpréndeme!

ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે,રાજ્યસભામાં પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામું આપ્યું:જે.વી.કાકડિયા

2020-03-19 3,667 Dailymotion

અમરેલી: ધારી-બગસરાના કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા છે તેઓ પોતાના ચલાલા સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા છે અહીં કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો જેવી કાકડિયાએ કોંગ્રેસ પર આરોપો લગાવી જણાવ્યું હતું કે, ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે, રાજ્યસભામાં પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામું આપ્યું છે