¡Sorpréndeme!

અમદાવાદના સરખેજમાં શિકાર કરી કોબ્રા ઘરમાં ઘૂસ્યો, રેસ્ક્યૂ કરાયો

2020-03-13 6,967 Dailymotion

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારના બુદ્ધનગરમાં એક ઘરમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હતો જેને પગલે લોકોમાં ડરનો ફફડાટ વ્યાપી ગયો હતો જેથી તાત્કાલિક એનિમલ લાઇફ કેર સંસ્થાને જાણ કરવામાં આવી હતી અને એનિમલ લાઇફકેરના વિજય ડાભીએ સ્થળ ઉપર જઈ કોબ્રા સાપને રેસ્ક્યુ કર્યો હતો નવાઈ‌ની વાત તો એ છે આ કોબ્રા સાપ શિકાર ગળીને તેને પચાવવા બેઠો હતો રેસ્ક્યુ કર્યા બાદ કોબ્રા સાપને ખુલ્લા વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો