¡Sorpréndeme!

દહેજ / કાસવા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણના મોત, બે ઈજાગ્રસ્ત

2020-03-10 2,297 Dailymotion

ભરૂચઃદહેજ નજીક કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર થતાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે લોકોના ટોળા ઘટનાસ્થળે તથા હોસ્પિટલમાં ઉમટ્યા હતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે