¡Sorpréndeme!

વસ્ત્રાલના ચાર યુવકો મલેશિયાથી હેમખેમ અમદાવાદ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

2020-03-10 1,374 Dailymotion

અમદાવાદ: ટ્રાવેલ એજન્ટ સહિત અમદાવાદના 4 યુવાનો વર્ક પરમિટ ઉપર ઓસ્ટ્રેલિયા જવા 10 દિવસ પહેલા નીકળ્યા હતા, પરંતુ ચારેયને મલેશિયામાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેમને હેમખેમ છોડવા માટે રૂ10 લાખની ખંડણી માગવામાં આવી હતી ગોંધી રખાયેલા યુવકો પૈકી એક યુવકની પત્નીએ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરતા પોલીસે મલેશિયા પોલીસનો સંપર્ક કરીને ચારેય યુવાનોને મલેશિયાથી હેમખેમ છોડાવી લીધા હતા જેઓ આજે સવારે હેમખેમ અમદાવાદ પરત ફર્યા છે, યુવકો ઘરે પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો મલેશિયા પોલીસનો સંપર્ક કરીને ચારેય યુવાનોને હેમખેમ છોડાવ્યા