¡Sorpréndeme!

ધ્રોલમાં કારમાં આવી અજાણ્યા શખ્સોએ 5 રાઉન્ડ ફાયરિંગ કરતા યુવાનનું મોત

2020-03-06 9,682 Dailymotion

જામનગર: ધ્રોલના ત્રણબત્તી ચોક પાસે પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં દિવ્યરાજ નામના યુવકને ગોળી વાગતા મોત નીપજ્યું હતું ફાયરિંગ કરી શખ્સો ફરાર થઇ હતા પરંતુ મોરબી પોલીસ ગણતરીની કલાકમાં જ આરોપીને હથિયાર સાથે ઝડપી લીધો છે પોલીસે આ અંગે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે