¡Sorpréndeme!

માતા અને સાઉથના સુપરસ્ટાર સાથે ગંગા આરતીમાં સામેલ થઈ સારા અલી ખાન

2020-03-03 22,162 Dailymotion

એક્ટ્રેસ સારા અલી ખાનની હાલ બનારસની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે સારાએ અહીં માતા સાથે ગંગા આરતીમાં ભાગ લીધો હતો જે બાદ તેણે નૌકા વિહાર પણ કર્યું હતુક્રિમ કલરના શૂટમાં સારા બ્યૂટિફૂલ લાગતી હતી સારા સાથે સાઉથ સુપરસ્ટાર ધનૂષ પણ હતો 1લી માર્ચથી સારાની ન્યૂ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છેજેના કેટલાંક દૃશ્યો શૂટ કરવા સારા વારાણસી પહોંચી હતી