¡Sorpréndeme!

સુરતની વિવાદીત ટિકટોક ગર્લ કિર્તી પટેલે ઝઘડો કરી હુમલો કરતા ધરપકડ કરાઈ

2020-03-03 24,158 Dailymotion

સુરતઃ સતત વિવાદોમાં રહેતી ટિકટોક ગર્લ કિર્તી પટેલની પુણા પોલીસે ધરપકડ કરી છે થોડા સમય અગાઉ કિર્તી પટેલે રઘુ ભરવાડ નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો ટિકટોક વીડિયો બનાવવા મુદ્દે યુવાન પર હુમલો કરતા પુણા પોલીસે કિર્તી પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગાઉ કિર્તીએ ઘુવડ સાથેનો વીડિયો વાઈરલ કરતાં વનવિભાગે 15 હજારનો દંડ ફટકાર્યો હતો