¡Sorpréndeme!

નીતિન પટેલ 15 ધારાસભ્યો લઈને આવે તો CM બનાવવા અમારો ટેકો, કોંગ્રેસની ઓફર

2020-03-02 5,534 Dailymotion

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કટાક્ષ કર્યો છે આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા દરમિયાન વિરજી ઠુમ્મરે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને અમારો એમને ટેકો છે, એ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે તમારા પક્ષના લોકો તમને સમજી શકતા નથી