¡Sorpréndeme!

સુરતના સરથાણામાં BRTS બસમાં આગ લાગતાં દોડધામ

2020-02-29 2,940 Dailymotion

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા બીઆરટીએસ રૂટમાં બીઆરટીએસ બસમાં આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે જોત જોતામાં જ બસ આગની ઝપેટમાં આવી હતી જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જો કે,બસમાંથી મુસાફરોને ઉતારી દેવાયા હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે બસ બળીને ખાક થઈ ગઈ હતી