¡Sorpréndeme!

તલોદ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, કાર સળગતા ત્રણના મોત

2020-02-29 790 Dailymotion

તલોદઃ સાબરકાંઠાના તલોદના તાજપુર કેમ્પ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી જતાં કારમાં સવાર 3 લોકો ભડથું થઇ ગયા હતા આ અકસ્માત મોડી રાત્રે થયો હતો બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી કારમાં ભડથું થયેલા ત્રણેય મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતકોની ઓળખ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે