¡Sorpréndeme!

નવજાત બાળકીની કલેક્ટરે મુલાકાત લીધી, જરૂર પડ્યે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા મદદ કરાશે

2020-02-29 2,293 Dailymotion

રાજકોટ:ઠેબસડા ગામની સીમમાંથી નવજાત બાળકીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે આજે કલેક્ટર રેમ્યા મોહન બાળકીની મુલાકાત લીધી હતી અને તબીબો સાથે બાળકીના આરોગ્ય અંગે ચર્ચા કરી હતી માનવતાના ધોરણે બાળકીની મુલાકાત લીધી હોવાનું અને જરૂર પડ્યે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ખાત્રી પણ આપી હતી