¡Sorpréndeme!

APમાંથી સસ્પેન્ડ કાઉન્સિલર તાહિર હુસૈન 20 વર્ષ પહેલા અમરોહાથી મજૂરી કરવા ગયો હતો

2020-02-28 188 Dailymotion

દિલ્હીમાં હિંસા દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB) ના કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યા મામલે આરોપી અને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ દિલ્હી નગર નિગમના કાઉન્સિલર તાહિર હુસૈન મૂળ ઉત્તર પ્રદેશના અમરોહાનો છે 20 વર્ષ પહેલાં તે તેના ગામ પૌરારાથી મજૂરી કરવા દિલ્હી આવ્યો હતો પોલીસને તાહિરના ઘરની છત પરથી પેટ્રોલ બોમ્બ, એસિડના પાઉચ અને ગીલોલ મળ્યા હતા આ વાત હવે તેના ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ છે