¡Sorpréndeme!

તાજની સુંદરતાની દીવાનગી મેલાનિયા પર છવાઈ, US જઇને ટ્વિટ કર્યો વીડિયો

2020-02-28 21,419 Dailymotion

24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે ભારતના પ્રવાસ દરમિયાન તાજમહેલની વિઝિટ કરી હતી જેની સુંદરતાનાઅમેરિકાના ફર્સ્ટ લેડી પણ ફેન થઈ ગયા છે અમેરિકા ગયા બાદ મેલેનિયા ટ્રમ્પે તાજ વિઝિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે મેલેનિયાએ તાજની સુંદરતાના ભરપૂર વખાણ કર્યા છે ટ્રમ્પ ફેમિલિને તાજમહેલની જાણકારી ગાઇડ નિતિન કુમાર સિંહે આપી હતી