¡Sorpréndeme!

બેરણા ગામમાં મહિલા વેશમાં યુવક બાળકો ઉઠાંતરી કરતો હોવાના આરોપ સાથે લોકોએ ઘેર્યો 

2020-02-28 1,215 Dailymotion

હિંમતનગર:ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં બેરણા ગામમાં એક યુવક મહિલાના વસ્ત્રો પહેરીની બાળકોની ઉઠાંતરી કરવા આવતો હોવાના આરોપ સાથે તેને ગામ લોકોએ ઘેરી લીધો હતો સ્થાનિકોએ યુવકને ઝડપીને પોલીસ હવાલે કરવા માટે નક્કી કર્યું હતું ત્યારબાદ યુવકને ઘેરીને ગામલોકોએ પોલીસને બોલાવી હતી ગામલોકો પૈકીના કેટલાક લોકો અંદરોઅંદર પકડાયેલો યુવક ગાંડો હોવાની ચર્ચાઓ કરતા હતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી આ મામલે પોલીસ તપાસ કરી રહી છે