¡Sorpréndeme!

ઘરડા ઘરમાં રહેતા મોટેરાઓને પૌત્ર-પૌત્રી રમાડવાનો અહેસાસ કરાવતો પ્રયાસ

2020-02-27 2,826 Dailymotion

અમદાવાદ:વૃદ્ધાવસ્થામાં પૌત્ર પૌત્રી રમાડવાનો ઉત્સાહ સૌને હોય છે પરંતુ કેટલાક લોકો પોતાના મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે જેથી પરંતુ તેઓને પૌત્ર- પૌત્રીઓને રમાડવા મળતા નથી આજે નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં પાલડી શિશુગૃહના સહયોગથી નોલેજ પલ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીનો જન્મદિવસ હતો જેથી તેમણેએ તેમનો 60મો જન્મદિવસ જીવનસંધ્યા ઘરડા ઘરમાં વૃદ્ધો સાથે ઉજવ્યો હતો જેમાં ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને દાદા દાદી હોવાનો અને મા બાપ વિનાના બાળકોને દાદા-દાદી મળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પાલડી શિશુ ગૃહમાંથી 35 મહિનાની એક બાળકીને પણ આજે જ કોલકાતાના એક દંપતીએ તેઓની હાજરીમાં દત્તક લીધી હતી