¡Sorpréndeme!

એનિમલ લાઈફ કેર ટીમે નળસરોવર પાસેના કુવામાંથી 4 ફૂટ લાંબા અજગરનો જીવ બચાવ્યો

2020-02-27 2 Dailymotion

સાણંદ નળસરોવર રોડ પાસેથી એનિમલ લાઈફ કેર ટીમે એક પચાસ ફૂટ ઉંડા કુવામાંથી મહાકાય અજગરનો જીવ બચાવ્યો હતો 4 ફૂટ લાંબો અજગર કૂવામાં હોવાની જાણ થતા સ્થાનિકોએ એનિમલ લાઈફ કેર ટીમના રણજીતસિંહ સોલંકીને ફોન કરી તેમની મદદ માંગી હતી જાણ થતા જ એક ટીમ અજગરને બચાવવા ઉપડી પડી હતી ટીમ દ્વારા કુવામાંથી અજગરનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો તથા વઘુ સારવાર માટે એનિમલ લાઈફ કેર ટીમ ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો