¡Sorpréndeme!

સુરતમાં ચાલુ કારમાંથી ઓઇલ લીકેજ થતાં ટૂ-વ્હીલર સ્લીપ થયાં

2020-02-27 612 Dailymotion

સુરતઃ સુરતના ભાઠે વિસ્તારના BRTS રોડ ઉપર આવેલા બીસ્મિલ્લાહ ચોક પાસે આજે સવારે એક ચાલુ કારમાંથી ઓઇલ લીકેજ થતાં રોડ પર ઓઇલ ફરી વળ્યું હતું જેથી કેટલાક ટુ-વ્હીલર સ્લીપ ખાઇ ગયા હતા જોકે એક રાહદારીએ તાત્કાલિક ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડના જવાનોએ ઓઇલ ઢોળાયા બાદ બની ગયેલા લપસણા રોડ પર પાણીનો મારો ચલાવી રોડ સાફ કર્યો હતો ત્યારબાદ રોડ પરથી વાહનો પસાર કરવાની મંજૂરી અપાઈ હતી