¡Sorpréndeme!

રિપોર્ટરે સમાચાર આપતી વખતે ફેસબુક લાઈવમાં ભૂલથી ફેસ ફિલ્ટર ચાલુ રાખ્યું,વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

2020-02-27 1 Dailymotion

અમેરિકાના એક રિપોર્ટરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે ગુરુવારે નોર્થ કેરોલિના રાજ્યના મેડિસન શહેરમાં લોકલ ન્યૂઝ ચેનલના રિપોર્ટર હિન્ટને પ્રથમ સ્નોફોલના સમાચાર આપવા માટે ફેસબુક લાઈવ કર્યું હતું હિન્ટનને ખબર નહોતી કે તેણે ભૂલથી ફેસબુકના ફિલ્ટર પર ક્લિક કરી દીધું હતું