¡Sorpréndeme!

શિવાજીનું હાલરડું ગીતથી સોશિયલ મીડિયામાં ફેમસ થનાર બાળકનો સિંધમના સોંગનો વીડિયો વાઈરલ

2020-02-26 5 Dailymotion

‘શિવાજીનું હાલરડું’ ગાઈને સોમીડિયામાં છવાઈ જનાર બાળકના વધુ વીડિયો વાઈરલ થયા છે આ બાળક વાઈરલ વીડિયોમાં પોલીસના યૂનિફોર્મમાં ફિલ્મ ‘સિંઘમ’ નું ગીત ગાતું નજરે ચઢે છેએક વીડિયોમાં એક્શન સોંગ ‘નન્ના મુન્ના રાહી હૂં’ માં જોવા મળે છેતો વધુ એક વીડિયોમાં કાલીઘેલી ભાષામાં ભજન ગાવાનો પ્રયાસ કરે છેસોશિયલ મીડિયામાં ફેમસ આ બાળકનું નામ નીલ ધીરૂભાઈ થાપલીયા છે4 વર્ષની ઉંમરનું આ બાળક જૂનાગઢજિલ્લાના ધંધૂસરનો વતની છે ઉલ્લેખનિય છે કે હાલમાં ‘શિવાજીનું હાલરડું’ ગાતો તેનો વીડિયો વાઈરલ થયો હતો